• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
4 × 16 × 64 = (b)³ તો b = ___

14
16
8
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
400 મીટર લાંબી એક ટ્રેન 80 km/h ની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ?

18 સેકન્ડ
24 સેકન્ડ
30 સેકન્ડ
12 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
એક વર્તુળાકાર બાગનો વ્યાસ 140 મીટર છે. બાગને ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો.મિટરના રૂ. 21 લેખે કુલ કેટલો ખર્ચ થાય ?

8306
9306
8603
9603

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
7 મીટર ત્રિજયા વાળી વર્તુળાકાર લોખંડની ટાંકીને પ્રતિ ચોરસ મીટર રંગકામ કરવાનો ખર્ચ રૂ.120 છે. તો અંદર-બહાર રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે ?

110808
110088
118800
110880

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
રૂ.1000 નું 3 વર્ષનું 10 % લેખે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

30
32
31
34

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • 2
  • 3
  • ...
  • 20
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 6 કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નિપાત કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District PSI Prelim Exam Paper (06-03-2022) Gujarat Police Constable Practice MCQ Part - 4 Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US