કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં યોજાયેલી ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો કપ 2020માં યુરોપિયન ગોલ્ડન બૂટ એવોર્ડ કોને એનાયત થયો ? જોર્ડન પિડફોર્ક કરીમ બેન્જેના લિયાનાર્દો બોન્કી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જોર્ડન પિડફોર્ક કરીમ બેન્જેના લિયાનાર્દો બોન્કી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ MM નરવણે યુરોપની યાત્રા દરમિયાન ‘ભારતીય સૈના સ્મારક'નું ઉદ્ઘાટન ક્યા કર્યું ? કેસિનો મિલાન લિયોન પેરિસ કેસિનો મિલાન લિયોન પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મોદી સરકારે નવા રચેલા સહકાર મંત્રાલય (Ministry of Co-Operation)નો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો? મનસુખ માંડવિયા અમિત શાહ વીરેન્દ્રકુમાર રાજનાથસિંહ મનસુખ માંડવિયા અમિત શાહ વીરેન્દ્રકુમાર રાજનાથસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા શહેરમાં NATRAX હાઈસ્પીડ ટ્રેકનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? અમદાવાદ ઈન્દોર ચંદીગઢ પુણે અમદાવાદ ઈન્દોર ચંદીગઢ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) મનુ સાહનીએ રાજીનામું આપ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાર્યકારી CEO કોણ બન્યા ? ગ્રેગ બાર્કલે સુનીલ ગાવસ્કર જ્યોફ એલાર્ડિઝ શશાંક મનોહર ગ્રેગ બાર્કલે સુનીલ ગાવસ્કર જ્યોફ એલાર્ડિઝ શશાંક મનોહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સોહરામાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાનની શરૂઆત કરી છે, સોહરા ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP