કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં કયા ખેલાડીએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું છે ? શ્રી બજરંગ પુનિયા સુશ્રી પી.વી.સિંધુ શ્રી નીરજ ચોપરા શ્રી રવિ દહિયા શ્રી બજરંગ પુનિયા સુશ્રી પી.વી.સિંધુ શ્રી નીરજ ચોપરા શ્રી રવિ દહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ISROનું 'GISAT- 1 EOS-3'ઉપગ્રહ લોન્ચ કરવાનું મિશન નિષ્ફળ રહ્યું છે. તેને કયા રોકેટ દ્વારા અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યો હતો ? GSLV-G10 GSLV-P10 GSLV-F10 GSLV-V10 GSLV-G10 GSLV-P10 GSLV-F10 GSLV-V10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નીચેના પૈકી ક્યા સ્થળને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?1. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય, ગુજરાત2. વઢવાણા વેટલેન્ડ, ગુજરાત ૩. સુલ્તાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હરિયાણા 4. ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા માત્ર 2 અને 4 માત્ર 1 અને ૩ 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1 અને ૩ 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2021ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 72મા વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાપર્ણ કર્યું છે ? રામવન મહેશ્વર વન મારુતી નંદન વન રામેશ્વર વન રામવન મહેશ્વર વન મારુતી નંદન વન રામેશ્વર વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલી રેલ્વે લિંક કાર્યરત છે ? ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) જાપાન સહિત વિશ્વના અનેક દેશોમાં દર વર્ષે કયા દિવસે હિરોશિમા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 5 ઓગસ્ટ 7 ઓગસ્ટ 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 5 ઓગસ્ટ 7 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP