કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલા છે ? ડિસ્ક થ્રો વેઈટ લિફિન્ટંગ કુસ્તી બોક્સિંગ ડિસ્ક થ્રો વેઈટ લિફિન્ટંગ કુસ્તી બોક્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે COVID-19 મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત લોકોને સહાય પ્રદાન કરવા માટે COVID-I9 અફેક્ટેડ લાઈવલીહુડ સપોર્ટ સ્કીમ શરૂ કરી છે ? લક્ષદ્વીપ લદાખ ત્રિપુરા મણિપુર લક્ષદ્વીપ લદાખ ત્રિપુરા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની નિમણૂક માટેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે ? અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 342 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021 માટેનો ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પ્રસ્કાર’ કોને એનાયત થયો છે ? શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી આયુબ મહમ્મદ શ્રી રાજન લોખંડવાલા શ્રી સાયરસ પૂનાવાલા શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી આયુબ મહમ્મદ શ્રી રાજન લોખંડવાલા શ્રી સાયરસ પૂનાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રીએ કરેલી જાહેરાત અનુસાર ‘ગતિ-શક્તિ માસ્ટર પ્લાન' સંયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનો કેટલા લાખ કરોડનો પ્રોજેક્ટ છે ? 60 લાખ કરોડ 50 લાખ કરોડ 80 લાખ કરોડ 100 લાખ કરોડ 60 લાખ કરોડ 50 લાખ કરોડ 80 લાખ કરોડ 100 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર, કેટલી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે ? 25 100 125 75 25 100 125 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP