કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર, 2020' ગુજરાતી ભાષા માટે કોની પસંદગી કરવામાં આવી છે ? સુશ્રી બકુલા ઘાસવાલા સુશ્રી કાશ્યપી મહા શ્રી અજયભાઈ સોની શ્રી કુમારપાળ દેસાઈ સુશ્રી બકુલા ઘાસવાલા સુશ્રી કાશ્યપી મહા શ્રી અજયભાઈ સોની શ્રી કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ચેરિટીજ એઈડ ફાઉન્ડેશન (CAF) વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારતના રેન્ક કેટલામો છે ? 10 મો 14 મો 12 મો 15 મો 10 મો 14 મો 12 મો 15 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Ranking 2021માં ભારતની શ્રેષ્ઠ 200 એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT કાનપુર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT કાનપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝે’ (IAI)એ રિમોટ કન્ટ્રોલ આધારિત યુદ્ધક્ષેત્રમાં સક્ષમ એવા કયા રોબર્ટનું અનાવરણ કર્યુ છે ? VER KM II NEE MK II ISE MK I REX MK II VER KM II NEE MK II ISE MK I REX MK II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં સુશ્રી અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ? જેવેલિન થ્રો(ભાલા કૈંક) ટેનિસ શૂટિંગ ડિસ્ક થ્રો જેવેલિન થ્રો(ભાલા કૈંક) ટેનિસ શૂટિંગ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના સૌથી ઉંચા એર પ્યોરિફાયરનું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? પુરી નોઈડા ચંદીગઢ ભોપાલ પુરી નોઈડા ચંદીગઢ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP