કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ 'વર્ડ ઓફ ધ યર 2020' તરીકે કયો શબ્દ જાહેર કર્યો ?

લોકડાઉન
સેનેટાઈઝર
ક્વોરન્ટાઈન
માસ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કયા જિલ્લાઓમાં બનાવેલા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોનું ઈ-લોકાપણૅ કર્યું હતું ?

રાજકોટ, ભાવનગર
અમદાવાદ, રાજકોટ
રાજકોટ, વડોદરા
અમદાવાદ, વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્ય/UTએ પ્રદૂષણ ઘટાડવા માટે 'યુદ્ધ પ્રદુષણ કે વિરુદ્ધ' અભિયાન લૉન્ચ કર્યું ?

હરિયાણા
મધ્ય પ્રદેશ
દિલ્હી
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP