કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 29.87 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે... આ રકમ ભારતના કુલ GDPનો કેટલા ટકા હિસ્સો ધરાવે છે ? 10 ટકા 12 ટકા 20 ટકા 15 ટકા 10 ટકા 12 ટકા 20 ટકા 15 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કયો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) અંતર્ગત વિકસાવવામાં આવશે નહીં ? કરોટ આઝાદ પટ્ટન કોહલા ચકોથી હટ્ટીયાન કરોટ આઝાદ પટ્ટન કોહલા ચકોથી હટ્ટીયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુનેસ્કો કયા વર્ષથી 'રચનાત્મક અર્થવ્યવસ્થા'ના ક્ષેત્રમાં શેખ મુજીબુર રહેમાનના નામ પર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર શરૂ કરશે ? વર્ષ 2021 વર્ષ 2020 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2021 વર્ષ 2020 વર્ષ 2022 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2021માં G7 સમિટનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ? કેનેડા ફ્રાંસ ઇટાલી યુ.કે. કેનેડા ફ્રાંસ ઇટાલી યુ.કે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ધ લાન્સેટ' આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ દ્વારા પ્રકાશિત બોડી માસ ઇન્ડેક્ષ(BMI) રેન્કિંગ 2019માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? 196મો 176મો 180મો 182મો 196મો 176મો 180મો 182મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરીઝન નેટવર્ક(IFCN) ડેરી પ્રોસેસર્સ રિપોર્ટ 2020 અનુસાર, વિશ્વમાં 20 સૌથી મોટા મિલ્ક પ્રોસેસરની યાદીમાં અમૂલ ડેરીનો ક્રમ કેટલામો રહ્યો ? 10 મો 8 મો 12 મો 11 મો 10 મો 8 મો 12 મો 11 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP