કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ કેટલા રૂપિયાના ત્રીજા રાહત પેકેજ 'આત્મનિર્ભર ભારત 3.0' ની જાહેરાત કરવામાં આવી છે ? 12.65 લાખ કરોડ 2.65 લાખ કરોડ 3.65 લાખ કરોડ 1.65 લાખ કરોડ 12.65 લાખ કરોડ 2.65 લાખ કરોડ 3.65 લાખ કરોડ 1.65 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જો બિડેન અમેરિકાના કેટલામાં પ્રમુખ બનશે ? 46મા 59મા 60મા 48મા 46મા 59મા 60મા 48મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચીને ચંદ્ર પર ધ્વજ લહેરાવનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો ? ચોથો ત્રીજો બીજો પ્રથમ ચોથો ત્રીજો બીજો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ? જન્મ સ્થળ : વિરપુર જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જન્મ સ્થળ : વિરપુર જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ? સુશ્રી રેણુકા દેવી સુશ્રી રમીલા દેવી સુશ્રી રાબડી દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રેણુકા દેવી સુશ્રી રમીલા દેવી સુશ્રી રાબડી દેવી સુશ્રી રેણુ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નેશનલ સેન્ટર ફોર દિવ્યાંગ એમ્પાવર્મેન્ટ (NCDE)ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? NSS BSF CRPF SRP NSS BSF CRPF SRP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP