કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી ગ્લોબલ ટેરેરિઝમ ઇન્ડેક્ષ (GTI) 2020 માં ભારત 2019માં આતંકવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમે રહ્યું ?

દસમા
અગિયારમા
આઠમા
નવમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ફલેગ ડે ફંડ'ની સ્થાપના કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ?

બળદેવસિંહ સમિતિ
જે.બી કૃપલાણી સમિતિ
રણજીતસિંહ સમિતિ
વિવેક દેબરોય સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

WPIની ગણતરી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ વિભાગ હેઠળ કાર્યરત આર્થિક સલાહકારની કચેરી દ્વારા કરવામાં આવે છે.
IIPમાં 6 કોર ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
CPIની ગણતરી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (CSO) દ્વારા કરવામાં આવે છે.
IIPની ગણતરી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન અંતર્ગતની સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (CSO) દ્વારા તેની ગણતરી કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની કઈ કંપનીને વર્ષ-2020 માટેનો ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ એનાયત થયો ?

ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ. (BHEL)
સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. (SAIL)
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.(BEL)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP