કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ 'લેસર કમ્યુનિકેશન્સ રિલે ડેમોન્સ્ટ્રેશન’ (LCRD) કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે ?

SPACEX (સ્પેસએક્સ)
ESA (ઈ.એસ.એ)
ISRO (ઈસરો)
NASA (નાસા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંપુક્તપણે પ્રી-અરાઈવલ કસ્ટમ્સ ડેટા એક્સચેન્જ અંગે પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ?

શ્રીલંકા
માલદીવ
ઓસ્ટ્રેલિયા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ EKUVERINની 11મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ?

માલદીવ
નેપાળ
શ્રીલંકા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP