કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન એવોર્ડ 2020 જીતનારી ભારતની પ્રથમ સંસ્થા કઈ બની ?

હેલ્પ ફોર ઇન્ડિયા
હેલ્પેજ ઇન્ડિયા
હેલ્પીંગ ઓલ્ડેજ
હેલ્પીંગ ચિલ્ડ્રન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ડિજિબોક્સ તાજેતરમાં કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું ?

શ્રી અમિતાભ કાન્ત
શ્રી અમિત શાહ
શ્રી અમિતાભ બચ્ચન
શ્રી અમિતાભ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન ભારત દ્વારા ક્યાંથી QRSAM મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ?

વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ
શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ
ચાંદીપુર, ઓડિશા
કોલકાતા, પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નાસાએ 'સેન્ટિનેલ ઉપગ્રહ' લોન્ચ કર્યો હતો, આ ઉપગ્રહનો હેતુ જણાવો ?

અવકાશી પદાર્થોની પૃથ્વી તરફની આવવાની સંભાવના ચકાસવી.
આબોહવા પરિવર્તન સમજી પવનોની ગતિ સમજવી.
પૃથ્વી પરના સમુદ્રોની સપાટીની વૃદ્ધિને ટ્રેક કરવી.
પૃથ્વી પરની હાઈડ્રોથર્મલ પ્રક્રિયાને સમજવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP