કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરાયો ? સૂર્યા સૂર્યા અને અજય દેવગણ બંને અજય દેવગણ પ્રભાસ સૂર્યા સૂર્યા અને અજય દેવગણ બંને અજય દેવગણ પ્રભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય વાદ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 29 જુલાઈ 21 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 29 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત દેશભરમાં 75 સમુદ્રતટોને 75 દિવસોમાં સાફ કરવા માટે તટીય સફાઈ અભિયાન શરૂ કર્યું ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે ભારતનું પ્રથમ આરોગ્યનો અધિકાર (Right to Health) વિધેયક 2022 રજૂ કર્યું ? પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત વિશ્વમાં કેટલામું સૌથી મોટું સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ બની ગયું છે ? ચોથું બીજું પાંચમું ત્રીજું ચોથું બીજું પાંચમું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટર (નિર્દેશક)નો પુરસ્કાર કોને એનાયત કરાયો ? એસ.એસ.રાજામૌલ્લી સચ્ચિદાનંદ કે. આર. શ્રીરામ રાઘવન રાજકુમાર હિરાણી એસ.એસ.રાજામૌલ્લી સચ્ચિદાનંદ કે. આર. શ્રીરામ રાઘવન રાજકુમાર હિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP