કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

સ્થાપત્ય
લેખન
વિજ્ઞાન
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા દેશે કૃષિના ક્ષેત્રમાં સહયોગ વધારવા સંયુક્ત કાર્ય સમૂહની સ્થાપના માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

ફિજી
ઈઝરાયેલ
નોર્વે
સેશેલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ વૈશ્વિક સંસ્થાએ ભારતના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ (ADP) અંગે એક સ્વતંત્ર મૂલ્યાંકન રિપોર્ટ જારી કર્યો ?

વર્લ્ડ બેંક
IMF
UNDP
ADB

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
વર્ષ 2021નો પેન પિન્ટર પુરસ્કાર કોણે જીત્યો ?

ડેવિડ ડિયોપ
ઓલ્ગા રેવન
સિત્સી ડાંગરેમ્બા
મર્લિન બુથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ?

એક પણ નહીં
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ
કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP