કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટ્રીબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2021 અંતર્ગત કેટલા એપેલેટ ટ્રિબ્યુનલ સમાપ્ત કરી દેવામાં આવશે ? 13 11 9 15 13 11 9 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્યે COVID-19માં પતિને ગુમાવનાર મહિલાઓની મદદ માટે ‘મિશન વાત્સલ્ય' નામક વિશેષ મિશન લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને સ્માર્ટ બેન્કિંગ માટે EASEની કેટલામી આવૃત્તિ લોન્ચ કરી છે ? 2.0 (બીજી) 5.0 (પાંચમી) 3.0 (ત્રીજી) 4.0 (ચોથી) 2.0 (બીજી) 5.0 (પાંચમી) 3.0 (ત્રીજી) 4.0 (ચોથી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘આનંદ’ નામક મોબાઈલ એપ લૉન્ચ કરી ? LIC NIC NITI આયોગ IRDAI LIC NIC NITI આયોગ IRDAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે 2021માં Stop TB Partnership Boardના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો ? ફ્રાન્સ અમેરિકા ભારત બ્રિટન ફ્રાન્સ અમેરિકા ભારત બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ને લાગુ કરનારું બીજું રાજ્ય ક્યું બન્યું ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP