કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં 'અલ-મોહદ અલ-હિન્દી 2021' કવાયત અથવા યુઘ્ધ અભ્યાસનું આયોજન કયા દેશ વચ્ચે કરવામાં આવ્યું હતું ? ભારત– ઓમાન ભારત– ઈઝરાયલ ભારત– સાઉદી અરેબિયા ભારત– ઈરાન ભારત– ઓમાન ભારત– ઈઝરાયલ ભારત– સાઉદી અરેબિયા ભારત– ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યની બે મહિલાઓને ‘મદુર ફ્લોર મેટ’ના નિર્માણ માટે રાષ્ટ્રીય હસ્તશિલ્પ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન ૫.બંગાળ ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન ૫.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી (NIAB)એ ઈન્ડિગૌ (IndiGau) નામની ચિપ લૉન્ચ કરી છે ? ચેન્નાઈ બેંગલુરુ પૂણે હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ પૂણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) DCGIએ ઝાયડસ કેડિલા દ્વારા નિર્મિત કઈ રહીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે ? MV-COV-D ZNCov-D NV-COV-D ZyCov-D MV-COV-D ZNCov-D NV-COV-D ZyCov-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 37મી ‘પ્રગતિ’ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ? શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી અમિતભાઈ શાહ શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી અમિતભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘મૈત્રી સેતુ’ પુલ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે ? ફેની લોહિત બરાક માનસ ફેની લોહિત બરાક માનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP