કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2021ની પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ઉત્તરાખંડ નાગાલેન્ડ ઝારખંડ મણિપુર ઉત્તરાખંડ નાગાલેન્ડ ઝારખંડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સ્પેશિયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પોલિસી સ્થાપિત કરનારું પ્રથમ રાજ્ય ક્યું બનશે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આર. રામારાવ એચ. કૃષ્ણન ઐયર કે. વિશ્વનાથ ટી. રાજા કુમાર આર. રામારાવ એચ. કૃષ્ણન ઐયર કે. વિશ્વનાથ ટી. રાજા કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ ઈકો પાર્ક ક્યા સ્થપાયો ? બેંગલુરુ હૈદરાબાદ દિલ્હી ગુરુગ્રામ બેંગલુરુ હૈદરાબાદ દિલ્હી ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 'ધ ગ્લોબલ ફાઉન્ડેક્સ રિપોર્ટ 2021' જારી કર્યો ? IMF વર્લ્ડ બેંક ADB AIIB IMF વર્લ્ડ બેંક ADB AIIB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) હુરુન ઈન્ડિયા અનુસાર, ભારતની સ્ટાર્ટ અપ રાજધાની ___ છે. બેંગલુરુ પુણે મુંબઈ દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP