કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે 2022 માં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણી માટે કયા શહેરમાં એક સંગ્રહાલય ખોલવાની જાહેરાત કરી છે ?

નવી દિલ્હી
પુણે
કોલકાતા
આમાંથી કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 અંતર્ગત કયું રાજ્ય ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધુ કવરેજ ધરાવે છે ?

ઝારખંડ
બિહાર
ગુજરાત
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે અપાવ્યા છે ?

શ્રી જગદીપ ધનખર
શ્રી ફાગુ ચૌહાણ
ડૉ.બી.ડી. મિશ્રા
શ્રી કલરાજ મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3'રાહત પેકેજ અંતર્ગત ભારતમાં 'ઇમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમ'(ECLGS) ની મુદત વધારીને ક્યાં સુધી કરવામાં આવી છે ?

31 માર્ચ, 2021
31 જાન્યુઆરી, 2021
31 જાન્યુઆરી, 2022
31 ડિસેમ્બર,2021

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP