કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં ક્યા જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ? ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢ જામનગર ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજયની વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી વિધેયક પસાર કર્યું ? રાજસ્થાન આસામ છત્તીસગઢ હરિયાણા રાજસ્થાન આસામ છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ગ્લુકોમા દિવસ ક્યારે મનાવાય છે ? 18 માર્ચ 12 માર્ચ 10 માર્ચ 20 માર્ચ 18 માર્ચ 12 માર્ચ 10 માર્ચ 20 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્લોબલ રિસાયકિલંગ દિવસ ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 29 માર્ચ 22 માર્ચ 18 માર્ચ 20 માર્ચ 29 માર્ચ 22 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે શ્રી રોહીદાસજીની 645મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી ? સુરત અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત અમદાવાદ ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP