કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ગણતંત્ર દિવસ પરેડમાં પ્રદર્શિત ક્યા રાજ્યના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર મળ્યો ?

ઉત્તરાખંડ
તેલંગાણા
ગુજરાત
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વીપક્ષીય વાયુસેના અભ્યાસ 'ઈસ્ટર્ન બ્રિજ-VI'નું આયોજન કર્યુ હતું ?

સાઉદી અરેબિયા
ઈજિપ્ત
ઓમાન
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP