Gujarat Police Constable Practice MCQ Part - 3 તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ? કનુ દેસાઈ જીતુ વાઘાણી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી કનુ દેસાઈ જીતુ વાઘાણી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇલેકટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને ___ કહે છે. મધરબોર્ડ કંટ્રોલ યુનિટ ચિપ સીપીયુ મધરબોર્ડ કંટ્રોલ યુનિટ ચિપ સીપીયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમા સૌથી વધુ જાતિપ્રમાણ ધરાવતો જિલ્લો ડાંગ છે, તો એ પછીનો ક્રમ ક્યો જિલ્લો ધરાવે છે ? તાપી સુરત દાહોદ નવસારી તાપી સુરત દાહોદ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ચિત્રકલા અને રાજા સાથે સંકળાયેલ જોડકા જોડો.યાદી - 1 (1) કન્થ (2) મધુબની (3) પીથોરા (4) વારલી યાદી - 2(A) મહારાષ્ટ્ર(B) ગુજરાત (C) બંગાળ (D) બિહાર 1-C, 2-A, 3-D, 4-B 1-C, 2-A, 3-B, 4-D 1-C, 2-D, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-D, 4-B 1-C, 2-A, 3-B, 4-D 1-C, 2-D, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત કયારથી કરવામાં આવી છે ? 2014 2015 2016 2017 2014 2015 2016 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વર્ષ 2018ના રસાયણશાસ્ત્ર (Chemistry)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ? શ્રીમતી ફ્રાન્સિસ આર્નોલ્ડ (અમેરિકા) શ્રી જ્યોર્જ સ્મિથ (અમેરિકા) શ્રી પૌલ રોમર (અમેરિકા) શ્રી ગ્રેગ વિન્ટર (બ્રિટન) શ્રીમતી ફ્રાન્સિસ આર્નોલ્ડ (અમેરિકા) શ્રી જ્યોર્જ સ્મિથ (અમેરિકા) શ્રી પૌલ રોમર (અમેરિકા) શ્રી ગ્રેગ વિન્ટર (બ્રિટન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP