કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) માઘ મેળો - 2022નું આયોજન ક્યા રાજ્યમાં વાર્ષિક ધોરણે કરવામાં આવે છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 20મા ઢાકા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ (એશિયન) એવોર્ડ જીત્યો ? કુઝંગલ સરદાર ઉધમ શેરશાહ અસુરન કુઝંગલ સરદાર ઉધમ શેરશાહ અસુરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છતા સ્ટાર્ટ અપ ચેલેન્જ લૉન્ચ કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા મંત્રાલયે ‘કોયલા દર્પણ’ પોર્ટલ લોન્ચ કર્યું ? વિદ્યુત મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય ઊર્જા મંત્રાલય કોલસા મંત્રાલય વિદ્યુત મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય ઊર્જા મંત્રાલય કોલસા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 17-21 જાન્યુઆરી દરમિયાન ઓપન ડેટા વીક મનાવવાની શરૂઆત કરી ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. આપેલ તમામ તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. આપેલ તમામ તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP