કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેતાજી રિસર્ચ બ્યુરો દ્વારા નેતાજી એવોર્ડ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા ? લી સિએન લૂંગ વ્લાદિમીર પુતિન આપેલ પૈકી એક પણ નહીં શિન્ઝો આબે લી સિએન લૂંગ વ્લાદિમીર પુતિન આપેલ પૈકી એક પણ નહીં શિન્ઝો આબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે 'બેટર હેલ્થ સ્મોક ફ્રી’ અભિયાન શરૂ કર્યું ? ઈંગ્લેન્ડ ઈઝરાયેલ રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) પ્રથમ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવાયો ? 16 જાન્યુઆરી 17 જાન્યુઆરી 18 જાન્યુઆરી 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 17 જાન્યુઆરી 18 જાન્યુઆરી 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વૃક્ષ આચ્છાદન છે ? 2.80% 1.75% 4.35% 3.75% 2.80% 1.75% 4.35% 3.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વર્ષ 2022માં ક્યા એકમાત્ર રમતવીરને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો ? ફૈજલ અલી દાર અવની લેખડા દેવેન્દ્ર ઝાંઝરિયા વંદના કટારિયા ફૈજલ અલી દાર અવની લેખડા દેવેન્દ્ર ઝાંઝરિયા વંદના કટારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને અ માણસ કૃતિ બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરાયો ? અજય સોની અશોક ચાવડા દૃષ્ટિ સોની અંકિત ત્રિવેદી અજય સોની અશોક ચાવડા દૃષ્ટિ સોની અંકિત ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP