કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ મેડિકલ ડિવાઈસીઝ પોલિસી 2022નો ડ્રાફ્ટ જારી કર્યો ? MSME મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય MSME મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) શહીદ દિવસ ક્યારે મનાવાય છે ? 27 માર્ચ 30 માર્ચ 23 માર્ચ 20 માર્ચ 27 માર્ચ 30 માર્ચ 23 માર્ચ 20 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં NIC Tech Conclave 2022ની ત્રીજી આવૃત્તિનું આયોજન કયા કરાયું હતું ? નવી દિલ્હી પુણે ભોપાલ મુંબઈ નવી દિલ્હી પુણે ભોપાલ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશન (NLMC)ની સ્થાપનાને મંજૂરી આપી. આપેલ બંને NLMCનો પ્રસ્તાવ કેન્દ્રીય બજેટ 2021-22માં મૂકવામાં આવ્યો હતો. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશન (NLMC)ની સ્થાપનાને મંજૂરી આપી. આપેલ બંને NLMCનો પ્રસ્તાવ કેન્દ્રીય બજેટ 2021-22માં મૂકવામાં આવ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય સૈન્યે ક્યા રાજ્યની પોલીસ સાથે મળીને 'સુરક્ષા કવચ 2’ અભ્યાસનું આયોજન કર્યું હતું ? દિલ્હી પોલીસ ગુજરાત પોલીસ મધ્ય પ્રદેશ પોલીસ મહારાષ્ટ્ર પોલીસ દિલ્હી પોલીસ ગુજરાત પોલીસ મધ્ય પ્રદેશ પોલીસ મહારાષ્ટ્ર પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માનવ રહિત સબમર્સિબલ ‘હાયદૂ-1’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ફ્રાન્સ રશિયા ચીન જાપાન ફ્રાન્સ રશિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP