કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ 2022માં ભારતનું સ્થાન કેટલામું છે ? 144મું 136મું 140મું 112મું 144મું 136મું 140મું 112મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વનો પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ (Wildlife Conservation Band) જારી કર્યો ? વર્લ્ડ બેંક IMF FATF ADB વર્લ્ડ બેંક IMF FATF ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માર્ચ 2022 સુધી માર્કેટ કેપિટાલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે ? ત્રીજું બીજું પાંચમું ચોથું ત્રીજું બીજું પાંચમું ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશે નૂર 2 સૈન્ય ઉપગ્રહ લૉન્ચ કર્યો ? પાકિસ્તાન UAE સાઉદી અરેબિયા ઈરાન પાકિસ્તાન UAE સાઉદી અરેબિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness) ક્યારે મનાવાય છે ? 17 માર્ચ 23 માર્ચ 20 માર્ચ 30 માર્ચ 17 માર્ચ 23 માર્ચ 20 માર્ચ 30 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP