કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022' માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? સ્વીડન નોર્વે ડેન્માર્ક ફિનલેન્ડ સ્વીડન નોર્વે ડેન્માર્ક ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) BCCI દ્વારા IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું ? 2009 2010 2008 2011 2009 2010 2008 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય તટરક્ષક દળે બીજી એર સ્કવોડ્રન 845 સ્કવોડ્રન (CG) ક્યા સ્થળે કમિશન કરી ? વિશાખાપટ્ટનમ કોચીન જામનગર ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચીન જામનગર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ‘નેશનલ ડેટા એન્ડ એનાલિટિક પ્લેટફોર્મ (NDAP)' કઈ સંસ્થા દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું ? આપેલ પૈકી એકપણ નહિ નીતિ આયોગ નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ઈસરો આપેલ પૈકી એકપણ નહિ નીતિ આયોગ નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ઈસરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વર્ષ 2022ની વાર્ષિક બેઠકનું આયોજન ક્યા સ્થળે કરાશે ? મનિલા લંડન પેરિસ દાવોસ મનિલા લંડન પેરિસ દાવોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 1 મે, 2022ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ? 62મા 60મા 61મા 63મા 62મા 60મા 61મા 63મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP