કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળેથી ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી મુંબઈ પુણે ગાંધીનગર નવી દિલ્હી મુંબઈ પુણે ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? કાસ્પેર રુડ નિક કીર્ગિપોસ રાફેલ નડાલ નોવાક જોકોવિચ કાસ્પેર રુડ નિક કીર્ગિપોસ રાફેલ નડાલ નોવાક જોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના ગણિતજ્ઞ મેરિના વિયાઝોવસ્કા ફીલ્ડ્સ મેડલ જીતનારા બીજા મહિલા બન્યા ? યુક્રેન રશિયા સ્કોટલેન્ડ ઓસ્ટ્રીયા યુક્રેન રશિયા સ્કોટલેન્ડ ઓસ્ટ્રીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું ક્યું રાજ્ય વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કેરળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં ભારતમાંથી TB સમાપ્ત કરવાનું લક્ષ્ય સાધ્યું છે ? 2025 2024 2035 2030 2025 2024 2035 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા TiHAN (Technology Innovation Hub on Autonomous Navigation)નો શુભારંભ કરાયો ? IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP