કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એવોર્ડ 2022 કોને એનાયત કરાશે ?

પ્રકાશ પાદુકોણ
નારાયણ મૂર્તિ
આપેલ તમામ
એમ.એસ. ક્રિષ્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને બસની ટીકીટમાં 50%ની છૂટ આપવા માટે ‘નારી કો નમન' યોજના શરૂ કરી ?

ઉત્તર પ્રદેશ
હરિયાણા
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP