કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં 2022 યુનેસ્કો શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

વોલોદિમીર ઝેલેન્સ્કી
નરેન્દ્ર મોદી
શિન્ઝો આબે
એન્જેલા મર્કેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

રાજેશ કે. પંડ્યા
સુરેશ એન. પટેલ
મૃગેશ પટેલ
મનહર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
2 ઓક્ટોબર, 2022થી લાગુ થનારી ‘વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના' અંતર્ગત ક્યા બ્રાન્ડ નામ હેઠળ તમામ પ્રકારના ખાતર વેચવામાં આવશે ?

ઉર્વરક
ભારત
આઝાદી
હિન્દુસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP