કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પ્રથમ નેશનલ કોસ્ટલ સિક્યોરિટી કોન્ફરન્સ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર કોલકાતા ચેન્નાઈ દિલ્હી જયપુર કોલકાતા ચેન્નાઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ યુથ ઈનોવેશન મૂવમેન્ટ ‘Youth Co : Lab’ની 5મી આવૃત્તિ લૉન્ચ કરી ? અટલ ઈનોવેશન મિશન (AIM) UNDP ઈન્ડિયા એક પણ નહીં આપેલ બંને અટલ ઈનોવેશન મિશન (AIM) UNDP ઈન્ડિયા એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલિયન ગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF) વિદ્રોહી સમૂહ સાથે શાંતિ સમજૂતી કરવામાં આવી ? અરૂણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વીર બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 26 ડિસેમ્બર 27 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 26 ડિસેમ્બર 27 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) PETA ઈન્ડિયાનો પર્સન ઓફ ધ યર 2022નો ખિતાબ કોને એનાયત કરાયો ? સોનાક્ષી સિન્હા મલાઈકા અરોરા આલિયા ભટ્ટ ક્રિતી સેનન સોનાક્ષી સિન્હા મલાઈકા અરોરા આલિયા ભટ્ટ ક્રિતી સેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂગલે ‘ધ સન ક્વીન’તરીકે ઓળખાતા મારિયા ટેલ્કસનું ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા, તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સંગીતકાર પર્યાવરણ વિદ્ વૈજ્ઞાનિક સાહિત્યકાર સંગીતકાર પર્યાવરણ વિદ્ વૈજ્ઞાનિક સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP