કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે આયુષ્માન ભવ કાર્યક્રમ લૉન્ચ કર્યો ?

ગૃહ મંત્રાલય
એકપણ નહીં
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે માનસિક અસ્વસ્થતા માટે ટેલિ-મેન્ટલ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ નેટવર્કિંગ એક્રોસ સ્ટેટ્સ (MANAS) ચેટબોટ શરૂ કર્યું ?

લક્ષદ્વીપ
જમ્મુ-કાશ્મીર
ગોવા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP