કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
CrPCની કઈ કલમમાં કેટલાક કેસોમાં સજા માફ કરવાની અથવા તેમાં ઘટાડો કરવાની સત્તાઓ ઉપર નિયંત્રણ કરવાની જોગવાઈ કરવામાં અવી છે ?

કલમ 161-A
કલમ 433- A
કલમ 172- A
કલમ 333- A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતના રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ?

સ્વિમિંગ
શૂટિંગ
રેસલિંગ
બેડમિન્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
હલ્દીબાડી (હલ્દીબારી)– ચિલાહાટી રેલવે લિંક કયા બે દેશ સાથે સંકળાયેલ છે ?

ભારત-નેપાળ
ભારત–પાકિસ્તાન
ભારત-બાંગ્લાદેશ
ભારત-ભૂટાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP