Gujarat Police Constable Practice MCQ Part - 3
પરિસ્થિતિ વિજ્ઞાન (ઈકોલોજી) શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો ?

ચાર્લ્સ પલ્ટન
એર્ન્સટ હૈકલ
એ.જી.ટાન્સલે
ચાર્લ્સ ડાર્વિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 મુજબ મિલકતનો દુર્વિનિયોગના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
2 વર્ષ સુધીની બેમાંથી કોઇપ્રકારની કેદ અથવા દંડ અથવા બંને
4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ચોરી માત્ર...

બંને પ્રકારની મિલકતની થઈ શકે છે.
જંગમ મિલકતની થઈ શકે છે.
સ્થાવર મિલકતની થઈ શકે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP