GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી કોનો પરોક્ષ માલસામાન ખર્ચમાં સમાવેશ થશે ? લુબ્રીકેટીંગ ઓઈલ આયાત ડ્યૂટી વીમો ઓક્ટ્રોઈ લુબ્રીકેટીંગ ઓઈલ આયાત ડ્યૂટી વીમો ઓક્ટ્રોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું સૌથી જુનું સ્વરૂપ નીચેના પૈકી કયું છે ? શ્રેણિક વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કર્મચારી વ્યવસ્થાતંત્ર કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર શ્રેણિક વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કર્મચારી વ્યવસ્થાતંત્ર કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી નફો શીર્ષક હેઠળ કલમ- 54 પ્રમાણે જો મકાનનું બાંધકામ કરવામાં આવેલ હોય તો તે બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ. 3 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 1 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Give Synonym :Voracious Ascending Audacious Tangible Ravenous Ascending Audacious Tangible Ravenous ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 MS Word માં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? Leveldownscript Subscript Bottomscript Lowerscript Leveldownscript Subscript Bottomscript Lowerscript ANSWER DOWNLOAD GUJARATI MCQ APP