GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કર્મચારીને અપાતો દિવાળીનો ઉપાડનો નીચેના પૈકી ક્યો ખર્ચમાં સમાવેશ થાય છે ? મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ પ્રસારીત મહેસૂલી ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ પ્રસારીત મહેસૂલી ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આપેલ એક બિંદુમાંથી પસાર થતાં વર્તુળોની સંખ્યા ___ છે. બે અનંત ત્રણ ચાર બે અનંત ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કયા સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ સરખા હોય છે ? અતિગુણોત્તર વિતરણ પ્રામાણ્ય વિતરણ દ્વિપદી વિતરણ પોયસન વિતરણ અતિગુણોત્તર વિતરણ પ્રામાણ્ય વિતરણ દ્વિપદી વિતરણ પોયસન વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે. હેતુઓની એકતા કાર્યાત્મક વિવરણ હુકમની એકવાક્યતા આપેલ પૈકી એક પણ નહીં હેતુઓની એકતા કાર્યાત્મક વિવરણ હુકમની એકવાક્યતા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? SEBI IRDA આપેલ પૈકી એક પણ નહીં RBI SEBI IRDA આપેલ પૈકી એક પણ નહીં RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 n કદવાળા યદૃચ્છ નિદર્શ માટે સ્ટુડન્ટ t-વિતરણની સ્વતંત્રતાની માત્રા કેટલી થાય ? n n - 2 n - 1/2 n - 1 n n - 2 n - 1/2 n - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP