GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
દીકરીની દીકરી

પ્રપૌત્રી
પૌત્રી
દયિતા
દોહિત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે.

હેતુઓની એકતા
આપેલ પૈકી એક પણ નહીં
હુકમની એકવાક્યતા
કાર્યાત્મક વિવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
કુસ્તી મેદાનમાં લડાય.

કારણવાચક
સમયવાચક
હેતુવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
1947 થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વેપાર ઉદ્યોગો માટે કેવા વાતાવરણનો રહ્યો છે ?

અંકુશિત
સંકુચિત
નિરંકુશ
બહોળા પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP