GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી. તો, જો માટે, પણ અને, તો આપેલ પૈકી એક પણ નહીં તો, જો માટે, પણ અને, તો આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 1947 થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વેપાર ઉદ્યોગો માટે કેવા વાતાવરણનો રહ્યો છે ? બહોળા પ્રમાણ સંકુચિત નિરંકુશ અંકુશિત બહોળા પ્રમાણ સંકુચિત નિરંકુશ અંકુશિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ? ગણતરી નિરિક્ષણ આપેલ પૈકી એક પણ નહીં પ્રત્યક્ષ તપાસ ગણતરી નિરિક્ષણ આપેલ પૈકી એક પણ નહીં પ્રત્યક્ષ તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમીયમ એ કંપનીને માટે શું છે ? ખોટ નફો આવક વટાવ ખોટ નફો આવક વટાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ? ભિન્ન વેતનદર ગતિ નિરીક્ષણ સમય નિરીક્ષણ કર્મચારી નિરીક્ષણ ભિન્ન વેતનદર ગતિ નિરીક્ષણ સમય નિરીક્ષણ કર્મચારી નિરીક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Convert the following sentence into indirect speech:Alpa said : “How clever I am !” Alpa exclaimed that she was very clever. Alpa told that I am very clever. Alpa said that how clever I am. Alpa asked that I am very elever. Alpa exclaimed that she was very clever. Alpa told that I am very clever. Alpa said that how clever I am. Alpa asked that I am very elever. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP