GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા.
તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા.
તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું.
તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
સરળ યદચ્છ નિદર્શનમાં નિદર્શનો મધ્યક એ સમષ્ટિના મધ્યક માટેનો કેવો આગણનકાર હોય છે ?

સાપેક્ષ આગણનકાર
નિરપેક્ષ આગણનકાર
અનભિનત આગણનકાર
ભિનત આગણનકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બાઉલીના સૂત્ર પ્રમાણે વિષયનાંકનું માપ મેળવીએ ત્યારે જો વિષમતાંકનું મૂલ્ય શૂન્ય આવે તો મધ્યસ્થ M, પ્રથમ ચતુર્થક Q1 અને ત્રીજા ચતુર્થક Q3 વચ્ચેનો સંબંધ ક્યા પ્રકારે દર્શાવી શકાય ?

M = Q3 - Q1/2
M = Q3 + Q1/Q3 - Q1
M = Q3 + Q1/2
M = Q3 - Q1/Q3 + Q1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP