ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ?

ફાધર વાલેસ
એલેક્ઝાન્ડર
કાકાસાહેબ કાલેલકર
ડૉ. ચેખોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ?

મૂકેશ જોષી
હસુ યાજ્ઞિક
ઈવા ડેવ
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'મળેલા જીવ'
'વળામણાં'
'ભાગ્યાંના ભેરુ'
'માનવીની ભવાઈ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP