ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બા બોલ્યાં ઘઉં ચોખા અને બાજરો તમે નથી ખાતા' - આ વાક્યમાં ક્રમાનુસાર યોગ્ય વિરામચિહ્ન આવે તેવો વિકલ્પ શોધો. ,"?" , “- ?” ,"-" ,"/?" ,"?" , “- ?” ,"-" ,"/?" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.માહેલું- અંદરનું અંદર માણેલું મળેલું અંદરનું અંદર માણેલું મળેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વિરુક્ત શબ્દ શોધો. ગરમાગરમ પૃથકરણ જાહોજલાલી ચક્કર ગરમાગરમ પૃથકરણ જાહોજલાલી ચક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લાભાલાભ' એ કયો સમાસ છે ? ઈતરેતર દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ આપેલ પૈકી એક પણ નહીં વૈકલ્પિક દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ આપેલ પૈકી એક પણ નહીં વૈકલ્પિક દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાલ ફૂલ, શીતળ હવા, ઝાડી-ઝાંખરાં, ઊંચો ગઢ. - પંક્તિમાં વિશેષણ નથી તેવો શબ્દ વિકલ્પમાંથી શોધો. લાલ ઊંચો ઝાંખરાં શીતળ લાલ ઊંચો ઝાંખરાં શીતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? આશીવાર્દ આશીર્વાદ આર્શીવાદ આશીરવાદ આશીવાર્દ આશીર્વાદ આર્શીવાદ આશીરવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP