ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંગસાધક પ્રત્યય વગરનો શબ્દ શોધો. બળદ નણદલ બાળક ધાર્મિક બળદ નણદલ બાળક ધાર્મિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ ગંદકી સુઘડ બેડોળ સ્વસ્થ ગંદકી સુઘડ બેડોળ સ્વસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોઈનેય વધારે કામ કરવું નથી' - વધારે - વિશેષણનો પ્રકાર કયો છે ? સંખ્યાવાચક ગુણવાચક સાપેક્ષ પરિમાણવાચક સંખ્યાવાચક ગુણવાચક સાપેક્ષ પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશનીલ' - આ પંક્તિમાં કયો છંદ છે ? પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિગીત પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ એ અપેક્ષિત ઈચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદભવતો આવેગ છે. આનંદ હતાશા વ્યગ્રતા સંઘર્ષ આનંદ હતાશા વ્યગ્રતા સંઘર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP