ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પૂર્વપ્રત્યય ન લાગ્યો હોય તેવો વિકલ્પ પસંદ કરો. રસિક પરિતૃપ્તિ નિરાકાર નિશ્ચિંત રસિક પરિતૃપ્તિ નિરાકાર નિશ્ચિંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અમે રે સૂકું રૂનું પૂમડું.તમે અત્તર રંગીલા રસદારઆ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાણી સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. જાતિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વેટ ઓન વેટ શબ્દનું વિભાજન સૂચવો. વે-ટઓનવેટ વેટઓ-નવેટ વેટ-ઓનવે-ટ વેટ-ઓન-વેટ વે-ટઓનવેટ વેટઓ-નવેટ વેટ-ઓનવે-ટ વેટ-ઓન-વેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને જણાવો. તમારે માત્ર દસ વખત બોલવાનું છે. દસ તમારે વખત માત્ર દસ તમારે વખત માત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શિખરિણી શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP