ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વિકલ્પમાં પરપ્રત્ય નથી લાગ્યો ? અનામિકા પીડિત પસ્વપ્રિલ અનુબંધ અનામિકા પીડિત પસ્વપ્રિલ અનુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સચિને વિદાય લીધી.' - વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લે છે સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાશે નહી સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લે છે સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાશે નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પુત્રનો પર્યાય નથી ? તનુજ નન્દન સુત દનુજ તનુજ નન્દન સુત દનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? કરણ સંબંધ સંપ્રદાન કર્તા કરણ સંબંધ સંપ્રદાન કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ટાપટીપ સાચોસાચ ટગરટગર છનછન ટાપટીપ સાચોસાચ ટગરટગર છનછન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અધસ્ + ગતિ = ___ અધગતિ અધોગતિ અધસ્ગતિ ઓધગતિ અધગતિ અધોગતિ અધસ્ગતિ ઓધગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP