ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો. તેઓ છે માટે હું નહીં આવું. બે વાંદરા માફક કૂદે છે. વિમાન મારફત પરદેશ જવાય છે. આંખ વડે જોવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. બે વાંદરા માફક કૂદે છે. વિમાન મારફત પરદેશ જવાય છે. આંખ વડે જોવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂંદી તો પ્રથમી ખમે...' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. ખોળો પહેલું જમીન પૃથ્વી ખોળો પહેલું જમીન પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સાચો લખાયો છે ? ઉધ્યોગપતિ પ્રતિક પશ્ચિમ પ્રતિલિપિ ઉધ્યોગપતિ પ્રતિક પશ્ચિમ પ્રતિલિપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમાં 'અનુગામી' નો વિરોધાર્થી કોણ છે ? હંગામી ઉર્ધ્વગામી અધોગામી પુરોગામી હંગામી ઉર્ધ્વગામી અધોગામી પુરોગામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂનમ કેરો ચાંદ મને લાગે બહુ પ્યારો - રેખાંકિત નામયોગી કયા પ્રકારનું છે ? કરણવાચક સ્થળવાચક અધિકરણવાચક સંબંધવાચક કરણવાચક સ્થળવાચક અધિકરણવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી' સજીવારોપણ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP