ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હા, અમે અવશ્ય રમીશું. - ક્રિયાવિશેષણનો પ્રકાર નક્કી કરો. નિશ્રયવાચક આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સ્વીકારવાચક્ નિશ્રયવાચક આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સ્વીકારવાચક્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? વાત્સલ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું સૌભાગ્યનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું સૌભાગ્યનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી ભાષા વૈખરી બોલી શબ્દો ભાષા વૈખરી બોલી શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બુલંદ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાનાર્થી જોડકું ખોટું છે ? બળદ-સુરભિસુત-આખલો શાર્દૂલ -મહિષી-મર્કટ ભોરંગ-વાસુકી-સર્પ હાથી-ગજ-હસ્તિ બળદ-સુરભિસુત-આખલો શાર્દૂલ -મહિષી-મર્કટ ભોરંગ-વાસુકી-સર્પ હાથી-ગજ-હસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે ? ખ્વાબ ક્ષમા સ્નેહ વીરતા ખ્વાબ ક્ષમા સ્નેહ વીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP