કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીતિ આયોગે તાજેતરમાં પ્રકાશિત કરેલા 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' નામના રિપોર્ટમાં ___ નામની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાની પણ ભલામણ કરી છે. 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ 500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ 500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ દર્દી સલામતી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SCOની રચના ક્યારે થઈ હતી ? 26 એપ્રિલ, 2001 15 જૂન, 2001 15 જૂન, 1996 26 એપ્રિલ, 1996 26 એપ્રિલ, 2001 15 જૂન, 2001 15 જૂન, 1996 26 એપ્રિલ, 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) લેહ ‘હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલ' (Himalayan Film Festival)ની કેટલામી આવૃત્તિનું આયોજન કરશે ? ચોથી ત્રીજી બીજી પ્રથમ ચોથી ત્રીજી બીજી પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા ? 16મા 15મા 17મા 18મા 16મા 15મા 17મા 18મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નવી ફીચર 'Super Follows' લોન્ચ કર્યું ? ઈન્સ્ટાગ્રામ ગૂગલ ટ્વિટર ફેસબુક ઈન્સ્ટાગ્રામ ગૂગલ ટ્વિટર ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP