ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ સ્વામી શ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ સ્વામી શ્રી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "સોના નાવડી" ક્યાં સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે ? ગુણવંતરાય આચાર્ય ઝવેરચંદ મેઘાણી બાલાભાઈ દેસાઈ ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય ઝવેરચંદ મેઘાણી બાલાભાઈ દેસાઈ ધનસુખલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી ? દેવની મોરી કડિયા ડુંગરની ગુફાઓ જોગીડાની ગુફા ભુજિયો કોઠો દેવની મોરી કડિયા ડુંગરની ગુફાઓ જોગીડાની ગુફા ભુજિયો કોઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? ભક્તકવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી. ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે. ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે. ગરબી એ પુરુષોનું નૃત્ય છે. ભક્તકવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી. ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે. ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે. ગરબી એ પુરુષોનું નૃત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? હમચી દાંડિયા રાસ સોળંગા રાસ હલ્લીસક રાસ હમચી દાંડિયા રાસ સોળંગા રાસ હલ્લીસક રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP