GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

તમામ માછલીઓને વાયુશય - સ્વીમબ્લેડર્સ (swim bladders) હોય છે.
ટેડપોલમા હૃદય ત્રણ ખાનાઓ (ચેમ્બર)નું હોય છે.
માછલીઓ માત્ર પ્રાણીજ પદાર્થ ખાય છે.
ટડપોલને ઝાલર - ગીલ (શ્વસનેન્દ્રીય) હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી ગોટાબાયા રાજપક્સા (Gotabaya Rajapaksa) ___ રાજકીય પક્ષના છે.

કટુનાયકા રીપબ્લીકન પાર્ટી
આપેલ પૈકી એક પણ નહીં
શ્રીલંકા ડેમોક્રેટીક ફ્રન્ટ
શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો / સાચું / સાચાં છે ?
i. જગતનું સૌ પ્રથમ ક્લોન (cloned) પ્રાણી ડોલી - એક ઘેટું હતું.
ii. માનવના ક્લોનીંગનો સૌ પ્રથમ કિસ્સો 2004 માં જર્મનીમાં નોંધાયેલ હતો.
ii. પ્રજનન અને રોગનિવારક ક્લોનીંગ એ ક્લોનીંગના બે પ્રકારો છે.

ફક્ત i અને ii
ફક્ત i
i, ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ રાજ્યમાં કલાશાળા ઉપરાંત કલાવંત કારખાનું પણ હતું જેમાં ઉચ્ચ કોટીના ગાયકો-વાદકોને સ્થાન હતું.

કચ્છ
વડોદરા
ભાવનગર
લીંબડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
દક્ષિણ ભારતમાં તાજેતરમાં દાવાનળ વધવાના નીચેના પૈકી કયા કારણો છે ?
i. જંગલોને ઇરાદાપૂર્વક સળગાવવા
ii. જ્વલનશીલ પાઈન નીડલ્સ (સોયની અણી જેવા પાન)
iii. વૃક્ષોનું મોસમી ચક્ર

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP