GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સજીવોમાં નીચેના પૈકી કયું નવી પ્રજાતિઓની ઉત્પત્તિ લાવવા માટે સૌથી વધુ જવાબદાર છે ?

વિયોજન (Isolation)
જાતિય પ્રજનન (Sexual Reproduction)
પ્રાકૃતિક પસંદગી (Natural Selection)
પરિવર્તન (Mutation)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ COP-25 ની યજમાનગીરીથી અલગ થઈ ગયો જ્યારે ___ એ તેની યજમાનગીરી માટે રસ દાખવ્યો છે.

સ્પેન, ચીલી
ગ્રીસ, ઈટાલી
ઈટાલી, ગ્રીસ
ચીલી, સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વડાપ્રધાન હેઠળની કેન્દ્ર સરકાર દરમ્યાન પ્રધાનમંત્રીનું સચિવાલય બદલાઈને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) થયું હતું ?

જવાહરલાલ નેહરુ
ઇન્દીરા ગાંધી
લાલબહાદુર શાસ્ત્રી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“આયના મહલ”. “હૉલ ઑફ મિરર્સ'' બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. તે માંડવી ખાતે આવેલો છે.
ii. તે ઈન્ડો-યુરોપીયન શૈલીમાં બનેલ છે.
iii. રામસિંહ માલમ આ મહેલના કસબી હતાં.

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જો એક વસ્તુને એક ચોક્કસ કિંમતના 75% જેટલા મૂલ્ય પર વેચવાથી 10% ખોટ જતી હોય, તો તે ચોક્કસ કિંમત પર વેચવાથી કેટલો નફો થશે ?

12%
17.5%
આપેલ પૈકી કોઈ નહીં
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP