કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે સલામત અને લીલા નેશનલ હાઇવે કોરિડોરના વિકાસ માટે કોની સાથે કામ કરવાની જાહેરાત કરી છે ?

આમાંથી કોઈ નહિ
એચડીએફસી બેંક
વિશ્વ બેંક
એક્સિસ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ફાધર વાલેસે નીચેનામાંથી કયા પુસ્તક / પુસ્તકો લખ્યા હતા ?
1. કુટુંબ મંગળ
2. ધર્મ મંગળ
3. લગ્ન સાગર

માત્ર -2,3
માત્ર -1,3
1,2,3
માત્ર -1,2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
SCOના સંદર્ભે ખોટું વિધાન જણાવો ?

ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું.
ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું.
SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4
તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP