ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ડૉક્ટરે દર્દીને દવા આપી. - રેખાંકિત ક્રિયાપદ કયા પ્રકારનું છે ?

અકર્મક
દ્વિકર્મક
સંયુક્ત ક્રિયાપદ
સકર્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકારની ઓળખ સંબંધે ખોટો હોય તે વિકલ્પ શોધો.

બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય
લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ
બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક
આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વાછરડું ગાયને બરાબર ધાવે છે. - રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.

પ્રમાણવાચક
નિષેધવાચક
સ્થળવાચક
રીતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો.

ગુનેગારને સત્વરે ઠાર માર્યો.
ગુનેગાર ઠાર મરાયો.
ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો.
ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP